નિવેદન / ઈનકમ ટેક્સ પર PM મોદીએ આપ્યા એવા આંકડા કે ઈનકમ ટેક્સ વિભાગે કરવી પડી સ્પષ્ટતા

pm narendra modi income tax individuals tax payers cbdt clarifies

આમ તો ટેક્સ આપનારની સંખ્યા વધારવા માટે નરેન્દ્ર મોદી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ આશા કરતા હજુ પણ ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારની સંખ્યા ઓછી છે. આ જ કારણે વારંવાર પીએમ નરેન્દ્ર મોદી ટેક્સ રિટર્ન ભરનારની સંખ્યા વધારવા પર જોર આપી રહ્યા છે. જોકે, ગત બુધવારે એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઇનકમ ટેક્સને લઇને એક એવો આંકડો આપ્યો, જેની વિપક્ષ ટીકા કરી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ