ભેટ / PM આજે આપશે આ 7 પરિયોજનાઓની ભેટ, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે મજબૂતી

pm narendra modi inaugurate lay foundation stone seven projects urban infrastructure bihar

બિહારમાં આવનારા મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી બિહારમાં આજે 7 પરિયોજનાઓની ભેટ આપવાના છે. આ પરિયોજનામાં કુલ 541 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ત્યારે બિહાર ચૂંટણીને લઈને પરિયોજના ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ