દિલ્હી / મોદી સરકારે સાંસદો માટે 213 કરોડના ફ્લેટનું કર્યુ ઉદ્ઘાટન, દરેક સાંસદને આશરે 3 કરોડનો ફ્લેટ મળશે

pm narendra modi inaugurate flats for members of parliament

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદો માટે બહુમાળી ફ્લેટોનું ઉદ્ઘાટન કર્યું છે. આ ફ્લેટ્સ નવી દિલ્હીમાં ડોક્ટર બીડી માર્ગ પર બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે, પીએમ મોદીએ નવા નિવાસસ્થાન માટે જન પ્રતિનિધિઓની શુભકામના પાઠવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ