નિવેદન / PM નરેન્દ્ર મોદીનું લેહમાં મોટું નિવેદન: વિસ્તારવાદનું યુદ્ધ સમાપ્ત, હવે વિકાસવાદનું ચાલુ

pm narendra modi in leh ladakh indian army china border clash updates

ચીન બોર્ડર પર ચાલી રહેલા તણાવની વચ્ચે પીએમ મોદી અચાનક લેહ પહોંચ્યા છે. અહીં તેઓએ જવાનો સાથે મુલાકાત કરી છે અને તેમની સાથે અહીં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ જવાનોને સંબોધન કર્યું હતું. તેમાં તેઓએ કહ્યું કે તમારી ઇચ્છાશક્તિ આસપાસના પર્વતો જેટલી અટલ છે. વિસ્તારવાદનું યુદ્ધ હવે સમાપ્ત થયું છે અને વિકાસવાદનું યુદ્ધ ચાલુ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ