પ્રવાસ / આજથી 2 દિવસની કર્ણાટક મુલાકાતે PM મોદી, ખેડૂતોને મળશે નવા વર્ષની ગિફ્ટ

pm narendra modi in karnataka inaugurate five drdo tumkur kisan samman nidhi new year

PM મોદી આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. અહીં વડા પ્રધાન મોદી ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાન આજે તુમ્કુરમાં શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લેશે, ત્યાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે. 3 જાન્યુઆરીએ વડા પ્રધાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ઉપસ્થિત રહેશે. આ સિવાય તેઓ 5 DRDO યુવા વૈજ્ઞાનિક લેબોરેટરીનું પણ ઉદ્ધાટન કરશે.

બ્રેકિંગ ન્યૂઝ