સંબોધન / હિમાચલમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, ધર્મશાલામાં વૈશ્વિક સમ્મેલન, કલ્પના નહીં, હકીકત છે

pm narendra modi in global investors meet 2019 dharamshala himachal pradesh

હિમાચલ પ્રદેશમાં આયોજિત વૈશ્વિક સમ્મેલને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ધર્મશાલામાં વૈશ્વિક સમ્મેલન, આ કલ્પના નથી. હકીકત છે, અભૂતપૂર્વ છે અને અદભૂત છે. આ હિમાચલ પ્રદેશનું એક સ્ટેટમેન્ટ છે. આખા દેશને, આખી દુનિયાને કે અમે કમર કસી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ