G-7 Summit / ટ્રમ્પ સામે મોદીએ કહ્યું કાશ્મીર અમારો મુદ્દો છે કોઇ ત્રીજાની જરૂર નથી, આ 'દોસ્તી' દુશ્મનને ભારે પડશે

pm narendra modi in g7 summit 2019 donald trump jammu kashmir issue

ફ્રાન્સમાં ચાલી રહેલા જી-7 શિખર સમ્મેલનમાં સોમવારે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક થઇ. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાન સાથે મુદ્દા દ્વિપક્ષીય છે. એ માટે અમારે કોઇ અન્ય દેશની જરૂર નથી. 

બ્રેકિંગ ન્યૂઝ