પ્રવાસ / PM મોદી અમેરિકાના હ્યૂસ્ટન પહોંચ્યા, આજે હાઉડી મોદી કાર્યક્રમમાં રહેશે હાજર

pm narendra modi houston visit howdy modi donald trump

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યૂસ્ટન શહેર પહોંચી ચૂક્યા છે. તેઓ રવિવારે હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરશે આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો ભાગ લેશે. હ્યૂસ્ટનમાં મોદી માટે ખાસ પકવાન બનાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદી માટે સ્પેશિયલ 'નમો થાળી' તૈયાર કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ