Hiroshima G-7 Summit / BIG BREAKING : જાપાનમાં PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યાં, યુદ્ધ બાદ બન્ને નેતાઓની મુલાકાત પર વર્લ્ડની નજર

PM Narendra Modi held talks with Ukrainian President Volodymyr Zelensky during the G-7 Summit in Hiroshima

રશિયા સાથેના યુદ્ધના એક વર્ષ બાદ આજે જાપાનના હિરોશીમામાં યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સ્કી પ્રધાનમંત્રી મોદીને મળ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ