હેલ્થ / લાલુની બીમારી જાણીને PM મોદીથી ન રહેવાયું, પુત્ર તેજસ્વી યાદવને ફોન ઘુમાવીને ખબરઅંતર પૂછ્યાં

pm narendra modi has inquired about the health of rjd chief lalu prasad yadav

પ્રધાનમંત્રી મોદીએ બીમાર લાલુપ્રસાદ યાદવની તબિયતના ખબરઅંતર પૂછ્યા હતા અને આ માટે તેમણે લાલુના પુત્ર તેજસ્વી યાદવને ફોન કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ