લાભ / જુલાઇથી સસ્તા AC વેચશે મોદી સરકાર, 24 કલાકમાં થશે ડિલીવરી

pm narendra modi government to provide ac at cheap prices up to 20 percent from july

ગરમીમાં દરેક લોકો પોતાના ઘરમાં AC લગાવવા ઇચ્છે છે. પરંતુ મોંઘા હોવાને કારણે એને ખરીદવું દરેક લોકોની વાત નથી. એટલા માટે સરકાર હવે દરેક ઘર સુધી એસી પહોંચાડવા માટે સસ્તું એસી બજારમાં ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ