ગિફ્ટ / જાણો PM મોદીએ શી જિનપિંગને આપેલું પેઈન્ટિંગ કોણે બનાવ્યું અને ખાસ લેમ્પની ભેટ વિશે

PM Narendra Modi gifts Xi Jinping Annam lamp and Thanjavur Painiting

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે તેમની બે દિવસીય મુલાકાતે ભારત આવ્યા હતા. પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે પહેલા મંદિરોની મુલાકાત લીધી અને પછી તેમને પેઈન્ટિંગ અને લેમ્પની ભેટ આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ