દિલ્હી / PM મોદીના 500 રુપિયાના ફોટો સ્ટેન્ડ માટે લાગેલી બોલીનો આંકડો જાણી થશે આશ્ચર્ય

pm narendra modi gift collection e auction

પીએમ મોદીને દેશ વિદેશના પ્રવાસ દરમિયાન તથા અતિથીઓ દ્વારા અપાયેલી ભેટોને શનિવારથી ઓનલાઈન હરાજી કરવા માટે મુકવામાં આવી છે. આ હરાજી દરમિયાન ઉભા થયેલા ભંડોળનો ઉપયોગ 'નમામી ગંગે પરિયોજના'માટે કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ