વિરોધ / PM મોદીને અપાયેલું સન્માન બિલ ગેટ્સ પાછું લેઃ દક્ષિણી એશિયાઈ સમૂહ

pm narendra modi gets bill and melinda gates foundation award south asian people writes letter to not give award

હાલમાં જ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમ્માનિત કરવાનું એલાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે થોડા દિવસો પહેલા ટ્વિટ કરી તેની જાણકારી આપી. અને તેને ભારતીયો માટે ગર્વની વાત બતાવી હતી. જોકે, દક્ષિણ એશિયાઇ લોકોના એક સમૂહે ફાઉન્ડેશનને પત્ર લખીને પીએમ મોદીને આ સમ્માન ન આપવા માટે અપીલ કરી છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ