સુંવાળા સંબંધો / નમો નમો : જર્મનીના ચાંસેલરે આપી PM મોદીને ખાસ ભેટ, સુરત સાથે જોડાયેલું છે કનેક્શન

pm narendra modi germany visit presented sedali handicraft to german chancellor olaf scholz

પ્રધાનમંત્રી મોદી યુરોપના 3 દિવસીય પ્રવાસે છે. યાત્રાના પ્રથમ પડાવમાં તેઓ સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. જ્યાાં તેમણે જર્મન ચાંસેલર Olaf Scholz સાથે મુલાકાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ