ઉપહાર / G20માં ગુજરાતની ગિફ્ટનો દબદબો, PM મોદીએ વિશ્વના નેતાઓને આપી આ ખાસ ભેટ, જુઓ PHOTOS

pm narendra modi gave gifts to world leaders in indonesia

પીએમ મોદી એ જી20 સમીટ સમ્મેલનમાં દુનિયાભરનાં નેતાઓને ઉપહાર આપ્યાં છે. આ ગિફ્ટમાં શૉલથી લઇને સ્કાર્ફ અને ભગવાની પેઇન્ટિંગ સુધીની વસ્તુઓ સમાવિષ્ટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ