ભેંટ / પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનનાં PMને આપ્યું 'કૃષ્ણ પંખી', શુદ્ધ ચંદનની લાકડીથી બનેલ છે આ અનમોલ ભેંટ

pm narendra modi gave gift to the pm of japan

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની યાત્રા પર પહોંચેલ જાપાનનાં પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને 'કૃષ્ણ પંખી' ભેંટમાં આપ્યું. આ ચંદનની લાકડીનું બનેલ છે જાણો આ વિષે વિગતવાર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ