પ્રવાસ / PM મોદી રવિવારે જશે શ્રીલંકા, બોમ્બ બ્લાસ્ટ બાદ મુલાકાત લેનાર પહેલા વિદેશી નેતા

pm narendra modi first leader who visit sri lanka after bomb blast

શ્રીલંકામાં 21 એપ્રિલે સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, એમાં 11 ભારતીય સહિત 258 લોકોના મૃત્યુ થયા હતા. ત્યાર બ્લાસ્ટ બાદ પહેલી વખત મોદી 8 જૂને માલદીવ જશે. મોદી પરત આવતી વખતે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના સાથે મુલાકાત કરશે.

બ્રેકિંગ ન્યૂઝ