નવરાત્રી 2019 / PM મોદી પૂરા નવ દિવસ કરે છે ઉપવાસ, કડકપણે નિયમોનું કરે છે પાલન

pm narendra modi fasts for the entire nine days in navratri strictly abides by the rules

પીએમ મોદી અમેરિકાથી ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચવા પર એમનું જોરદાર સ્વાગત થયું. આજથી પીએમ મોદી નવરાત્રીના નવ દિવસના ઉપવાસ કરશે અને શક્તિની સાધના કરશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ