સમિટ / વિશ્વ આર્થિક મંચના દાવોસ એજન્ડા સમિટને સંબોધિત કરશે PM મોદી, સતત બીજા વર્ષે ડિજિટલ રીતે યોજાશે સંમેલન

pm narendra modi deliver state of the world special address at world economic forum davos agenda

વિશ્વ આર્થિક મંચના શિખર સંમેલનના પહેલા જ દિવસે સોમવારે પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ‘વિશ્વની સ્થિતિ’ પર વિશેષ સંબોધન કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ