રેકોર્ડ્સ / દુનિયામાં સૌથી વધારે ફૉલોઅર્સ ધરાવતા નેતાઓમાં નંબર 1 મોદી, પરંતુ દીપિકા-પ્રિયંકા કરતા પાછળ

PM Narendra Modi Deepika Padukone Priyanka Chopra Instagram Account Details

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સતત સોશ્યલ મીડિયા પર ફોટોઝ શૅર કરવાની સાથે સાથે 'મન કી બાત' પણ કરે છે. એવામાં તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીને 30 મિલિયન (3 કરોડ) ફૉલોઅર્સ ફૉલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર આટલી મોટી સંખ્યામાં ફૉલોઅર્સ હોવું મોટી વાત છે,પરંતુ પીએમ મોદી હજુ પણ પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ કરતા પાછળ છે.... 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ