નંબર-1 નેતા / PM મોદી બન્યા Instagram પર સૌથી વધુ ફૉલોવર્સ ધરાવનાર દુનિયાના પ્રથમ નેતા, જાણો કેટલા છે ફૉલોવર્સ

PM Narendra Modi crosses 30 million followers on Instagram

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોટો-વીડિયો શેરિંગ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પણ પોતાનો દબદબો બનાવ્યો છે. પીએમ મોદી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરાયેલા નેતા બની ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદીના ફૉલોઅર્સની સંખ્યા 3 કરોડને પાર થઈ ચૂકી છે. પીએમ મોદી વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લીડર્સના ઉચ્ચ સ્થાને પહોંચ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ