સલાહ / PM મોદી સાથે ફોન પર વાત કર્યા બાદ ટ્રમ્પે ઇમરાન ખાનને ફોન પર આપ્યો ડોઝ

PM Narendra Modi calls up Trump, raises Pakistan anti-India rhetoric

ભારતે જમ્મૂ-કાશ્મીર પર લીધેલા નિર્ણયને લઇને પાકિસ્તાન વિશ્વના દેશોથી અલગ-થલગ પડી ગયું છે. પાકિસ્તાન વારંવાર દુનિયા સમક્ષ જમ્મૂ-કાશ્મીરના મુદ્દાને લઇને સમર્થન માટે પ્રયત્ન કરી રહ્યું છે. જો કે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સોમવારની મોડી રાતે વાતચીત થઇ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ