સૂચનો / PM મોદીએ ટ્વીટ કરી દેશવાસિયો પાસે માંગ્યા સૂચનો, આ છે કારણ

pm narendra modi calls for ideas for 26 july mann ki baat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ ‘મન કી બાત’ કરશે. આકાશવાળીથી પ્રસારિત થનારા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશવાસીઓ પાસે સૂચનો માંગ્યા છે. પીએમ મોદીએ શનિવારે સવારે ટ્વીટ કર્યુ કે આને લઈને હું એ બાબતે સંપૂર્ણ કોન્ફિડન્ટ છું કે તમે એ વાતથી અવગત હશો કે નાની નાની પ્રેરણાના સામુહિક પ્રયાસો કેવી રીતે હકારાત્મક પરિવર્તન લાવે છે.’

Loading...
બ્રેકિંગ ન્યૂઝ