મિટીંગ / પીએમ મોદીએ બોલાવી મંત્રી પરિષદની બેઠક, કોરોનાના મુદ્દે લેવાઈ શકે છે મોટા નિર્ણયો

pm-narendra-modi-calls-for-council-of-ministers-meet-tomorrow-at-11-am

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રી પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે યોજાશે. માનવામાં આવે છે કે વડા પ્રધાન આ બેઠકમાં મોટા નિર્ણયો લઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ