શુભેચ્છા / PM મોદી સહિત આ નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આપ્યા જન્મદિવસના અભિનંદન, કહ્યું તેમની સમજદારી...

pm narendra modi birthday wishes to president of india ramnath kovind

PM મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સમૃદ્ધ અંતદૃષ્ટિ અને નીતિગત બાબતોની સમજદારી રાષ્ટ્ર માટે મોટી અમાનત છે. તેઓ નબળી વ્યક્તિઓની સેવા કરવા માટે દયાળુ છે. ગૃહમંત્રી અમિત શાહે પણ શુભેચ્છા પાઠવતા કહ્યું કે આપના બુદ્ધ કૌશલથી દેશને સતત નવો વેગ મળ્યો છે અને સાથે જ દીર્ઘાયુ થવાની કામના કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ