નમામી દેવી નર્મદે / PM મોદીએ જન્મદિવસે મા રેવાની આરતી કરી, નીરના વધામણા કર્યા, ગરૂડેશ્વર દત્ત મંદિરે દર્શન કર્યાં

PM Narendra Modi birthday gujarat sardar sarovar dam

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. પીએમ નરેન્દ્ર મોદી ગરૂડેશ્વર દત્ત મંદિરે પૂજન કરવા પહોંચ્યાં છે. દત્ત મંદિર નર્મદા નદીના કાંઠે આવેલું છે. પીએમ મોદીએ ગરૂડેશ્વર દત્ત મંદિરમાં પુજા કરી. પીએમ મોદી આ અગાઉ જ્યારે CM હતા ત્યારે પણ દત્ત મંદિરના દર્શનાર્થે જતા હતા. ત્યારબાદ પીએમ મોદીએ ન્યૂટ્રિશન ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ