ગાંધીનગર / PM મોદીએ રાજભવન ખાતે CM રૂપાણી, DyCM નીતિન પટેલ સાથે યોજી બેઠક

pm narendra modi birthday gandhinagar rajbhavan meeting cm rupani

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાનો 69માં જન્મદિવસ મનાવી રહ્યા છે. આ વખતે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. પીએમ મોદીએ કેવડિયા પહોંચી નર્મદા નદીની પૂજા-આરતી કરી હતી. આ પહેલા પીએમ મોદીએ સરદાર સરોવરડેમ, એકતા નર્સરી, ક્રેક્ટસ ગાર્ડન, જંગલ સફારી અને બટરફ્લાય ગાર્ડનની સમિક્ષા કરી. ત્યારબાદ તેમણે કેવડિયામાં એક જનસબા સંબોધી હતી. ત્યારબાદ તેઓ પોતાની મા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે ગુજરાતી ભોજન કર્યું હતું. ત્યાર બાદ તેમણે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી.

બ્રેકિંગ ન્યૂઝ