લાલ 'નિ'શાન

મુલાકાત / પ્રધાનમંત્રી મોદીનું ભૂટાનમાં ભવ્ય સ્વાગત, ભારતીય સમુદાયના લોકો સાથે કરી મુલાકાત

pm narendra modi bhutan jigme khesar namgyel wangchuck visit

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસને ભૂટાન પહોંચ્યાં છે. જ્યાં પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતના પાડોશી દેશ સાથેની નીતિને આગળ વધારવાના લઇને PM મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે ગયા છે. જ્યાં તેમને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ