કટાક્ષ / કોંગ્રેસની આ પ્રેમની ડિક્શનરી બાળકોના હાથમાં લાગી ન જાયઃ PM મોદી

pm narendra modi attacks congress abusive language haryana rally lok sabha elections

લોકસભા ચૂંટણી 2019 માટે 5 તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે. હાલ 2 તબક્કા બીજા બાકી છે જેના માટે રાજકીય પાર્ટીઓ પોતાનું જોર આપી રહી છે. એને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીની હરિયાણા અને દિલ્હીમાં 3 રેલીઓ છે. એમની પહેલી રેલી હરિયાણામાં થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ