ભેટ / 21 માર્ચે PM મોદી ગુજરાત આવશે અને સ્ટૅચ્યુ ઓફ યુનિટી ખાતે આપશે નવી ભેટ

PM Narendra Modi at Narmada cruise in Kevadiya Gujarat

ગુજરાતમાં ગોવાની મજા માણી શકાશે. આવતી 21મી માર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદામાં ક્રૂઝ બોટની સર્વિસને હરી ઝંડી આપશે. આદિવાસી ડાન્સ અને નદીમાં ક્રૂઝની અંદર તમે નાસ્તા પાણી અને ભોજનની જયાફત ઉડાવી શકશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ