CAG કોન્ક્લેવ / PM મોદીએ કહ્યું કે, ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર

pm narendra modi at accountants general and deputy accountants general conclave

પીએમ મોદીએ એકાઉન્ટેન્ટ જનરલ એન્ડ ડેપ્યૂટી એકાઉન્ટેન્ટ જનરલ કોન્ક્લેવમાં સીએજી (CAG) ની જવાબદારીઓ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે CAGની જવાબદારી એટલા માટે પણ વધારે છે કે કેમકે આ દેશ અને સમાજના આર્થિક આચરણને પવિત્ર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. CAG કોન્ક્લેવમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કહ્યું કે માત્ર આંકડાઓ અને પ્રક્રિયા સુધી આ સંગઠને સીમિત રહેવાનું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ