કુટનીતિ / કેનેડાના PMએ કોરોના રસીકરણમાં માંગી ભારત પાસે મદદ, PM મોદીએ કહ્યું ‘અમે તમારી સાથે છીએ’

pm narendra modi assures support to canada in covid 19 vaccinations

કોરોના વાયરસની વિરુદ્ધ જારી વૈશ્વિક જંગમાં ભારતે કેનેડાને દરેક શક્ય મદદ આપવાની વાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના કેનેડાઈ સમકક્ષ જસ્ટિન ટ્રુડોને આશ્વાશન આપ્યુ કે ભારત કેનેડાના રસીકરણ પ્રયાસોમાં પૂરી રીતે મદદ કરશે. કેનેડાના પ્રધાનમંત્રીએ મોદીને ફોન કરી પોતાના દેશમાં કોવિડ 19ની રસીની જરુરિયાતો અંગે જણાવ્યું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ