ચંદ્રયાન 2 / ISROમાંથી નીકળતી વખતે PM મોદીએ વિદ્યાર્થીને પૂછ્યું, કેમ પ્રધાનમંત્રી નથી બનવું?

PM narendra modi asks student at ISRO why president why not prime minister

સમગ્ર દેશ જ્યારે ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું હતું કે ચંદ્રયાન 2નું સફળ લૅન્ડિંગ ચંદ્ર પર થાય. પરંતુ 7 સપ્ટેમ્બરે બેંગલુરુથી આશા પ્રમાણેના સમાચાર મળ્યાં નહીં. ઐતિહાસિક પળને પોતાની નજરે જોવા માટે PM નરેન્દ્ર મોદી પણ ISRO સેન્ટર પહોંચ્યા હતાં. મોડી રાત્રે 1.51 વાગ્યે આશરે વિક્રમ લૅન્ડર સાથે લૅન્ડિંગ સમયે ISRO નો સંપર્ક તૂટી ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ