સૂચન / PM મોદીનો મંત્રીઓને આદેશ, સવારે આટલા વાગે પહોંચી જાઓ ઓફિસ

PM Narendra Modi asks ministers to reach office by 9:30 am

બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની પહેલી બેઠક થઇ. પીએમ મોદીએ પોતાના મંત્રીઓને કહ્યું કે એ સમય પર કાર્યાલય પહોંતે અને ઘરથી કામ ના કરે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ