ચૂંટણી / મોદી અને સુમિત્રા મહાજન વચ્ચેની આત્મીયતાઃ કહ્યું, 'ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ'

PM Narendra Modi asked to eat with sumitra mahajan in Indore

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલના સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને મોદીની વચ્ચે ખૂબ જ આત્મિયતા જોવા મળી હતી. મોદીએ ભાષણમાં ૧૦ વખત તેમનું નામ લીધું હતું. મોદીએ જતી વખતે કહ્યું કે તાઈ ખૂબ જ ભૂખ લાગી છે. ભોજન લાવ્યાં છો. તો હું ગાડીમાં ખાઈ લઈશ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ