Bihar Election 2020 / PM મોદીની મતદાતાઓને અપીલ, બહાર નીકળો અને આવો આ તહેવારમાં ભાગ લો

pm narendra modi appeals to voters come out and participate in the festival of democracy

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આજે શરૂ થયું છે. આ સમયે પીએમ મોદીએ મોટી સંખ્યામાં મતદાતાઓને વોટ આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે આજે ભારતમાં અલગ સ્થાનો પર પેટાચૂંટણી પણ થઈ રહી છે. હું આ સીટ પર મતદાન કરનારાને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકતંત્રના તહેવારને મજબૂત કરવાનો આગ્રહ કરું છું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ