મુલાકાત / ચીન સાથે મિત્રતાનો નવો ચીલો, શોર મંદિરમાં લોકનૃત્ય, મોદીએ આવી રીતે કર્યું જિનપિંગનું સ્વાગત

Pm narendra modi and Xi Jinping reached at mahabalipuram, PM Modi make a tweet in 3 languages and welcome Xi Jinping

જમ્મૂ કાશ્મીર મામલે તકરાર વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત પહોંચી ચૂક્યા છે. શુક્રવારે બપોરે 2 કલાકે શી જિનપિંગનું ચેન્નઇ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મહાબલિપુરમ પહોંચ્યા. ભારત અને ચીન વચ્ચે આ વખતે ઇન્ફૉર્મલ સમિટ તમિલનાડુના મહાબલિપુરમમાં થઇ રહી છે. અહીં પીએમ મોદીએ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. હવે બન્ને દેશોના નેતાઓ વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાતચીત થશે.

બ્રેકિંગ ન્યૂઝ