BIG NEWS / રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આવતીકાલે ભારત અને અમેરિકાની મહત્વની બેઠક, આ મુદ્દા પર થઈ શકે છે ચર્ચા

 pm narendra modi and us president joe biden virtual meeting on tomorrow

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત અને અમેરિકાની વચ્ચે કાલે મહત્વપૂર્ણ વાતચીત થવાની છે. તેને લઈને પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે વર્ચુઅલ બેઠક થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ