શુભકામના / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

PM Narendra Modi and ramnath kovind new year wishes

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી નવું વર્ષ દેશવાસીઓના જીવનમાં સારુ સ્વાસ્થ્ય, ખુશી અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ