ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

તૈયારી / એક કરોડ હેલ્થ વર્કર્સ બાદ 27 કરોડ સીનિયર સિટિઝનને અપાશે વેક્સિન, જાણો સરકારનો શું છે પ્લાન

pm narendra modi all party meeting covid 19 situation

કોરોના સંકટને લઇને શુક્રવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી.  આ બેઠક દરમિયાન આરોગ્ય સચિવે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ દરમિયાન જણાવવામાં એક કરોડ હેલ્થ વર્કર્સને પહેલા વેક્સિન આપવામાં આવશે ત્યારબાદ ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન આપવામાં આવશે તો ત્યારબાદ સીનિયર સિટીઝનને વેક્સિનનો ડોઝ આપવામાં આવનાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ