ચૂંટણી / હવે તો મોટા મોટા નેતાઓનું પણ બ્લડપ્રેશર વધી ગયું છે: PM મોદી

PM Narendra Modi addressing a public rally in Dindori

પીએમ મોદી મહારાષ્ટ્રના ડીંડોલીની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, હું બોલું છું તો કોંગ્રેસને કરંટ લાગે છે. વિપક્ષના લોકો પહેલા મને 50 અપશબ્દો આપતા હવે 100 અપશબ્દો આપે છે. 

બ્રેકિંગ ન્યૂઝ