વૈશ્વિક ચિંતા / ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનમાં બોલ્યા પીએમ મોદી, અફઘાનિસ્તાનની ઘટનાથી આપણે સૌ ચિંતિત

pm narendra-modi addressing central asian countries

પ્રધાનમંત્રી મોદીએ ગુરૂવારે પ્રથમ ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનની મેજબાની કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું અને વૈશ્વિક ચિંતાઓ વ્યક્ત કરી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ