વીડિયો કોન્ફ્રન્સથી બજેટ વેબિનારને સંબોધિત કરતા આજે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત આજે પુરી દુનિયામાં ભારત પોતાનામાં બહું મોટી બ્રાન્ડ બની ગયું છે.
જે વિમાન રસીના લાખો ડોઝ લઈને દુનિયાભરમાં જઈ રહ્યા છે તે ખાલી નથી આવી રહ્યા.
દરેકમાં સરકારની દખલ સમાધાનની જગ્યા સમસ્યા વધારે ઉભી કરે
ભારતની સાખ અને ઓળખ નિરંતર નવી ઉંચાઈ પર પહોંચી રહી છે - મોદી
દરેકમાં સરકારની દખલ સમાધાનની જગ્યા સમસ્યા વધારે ઉભી કરે
ભારતની સાખ, ભારતની ઓળખ નિરંતર નવી ઉંચાઈ પર પહોંચી રહી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર માને છે કે દરેક વસ્તુઓમાં સરકારની દખલ સમાધાનની જગ્યા સમસ્યા વધારે ઉભી કરે છે. પીએમએ કહ્યું કે દેશનું બજેટ અને દેશ માટેની પોલિસી મેકિંગ ફક્ત સરકારી પ્રક્રિયા ન રહી દેશના વિકાસ સાથે જોડાયેલા દરેક સ્ટેક હોલ્ડર્સનની આમાં ઈફેક્ટિવ એંગેજમેન્ટ હોય. આ જ ક્રમમાં આજ મૈન્યૂફેક્ચરિંગ સેક્ટર, મેક ઈન ઈન્ડિયાને ઉર્જા આપનારા તમામ મહત્વપૂર્ણ સાથીઓથી ચર્ચા થવાની છે.
ભારતની સાખ અને ઓળખ નિરંતર નવી ઉંચાઈ પર પહોંચી રહી છે - મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ પીએલઆઈ જે સેક્ટર માટે છે તેમને લાભ થઈ રહ્યા છે. આનાથી એ સેક્ટર સાથએ જોડાયેલા ઈકોસિસ્ટમને વધારે ફાયદો થશે. ઓટો અને ફાર્મામાં પીએલઆઈથી, ઓટો પાર્ટ્સ, મેડિકલ ટુલ્સ અને દવાઓના રો મટિરિયલ સાથે જોડાયેલી વિદેશ નિર્ભરતા બહુ ઓછી હશે. તેમણે કહ્યું કે ભારત આજે જે નમ્રતા અને કર્તવ્યભાવથી માનવતાની સેવા કરી રહ્યું છે. તેનાથી પુરી દુનિયામાં ભારત પોતાનામાં એક બહુ મોટી બ્રાન્ડ બની ગયું છે. ભારતની સાખ અને નિરંતર નવી ઉંચાઈ પર પહોંચી રહી છે.
જે વિમાન રસીના લાખો ડોઝ લઈને દુનિયાભરમાં જઈ રહ્યા છે તે ખાલી નથી આવી રહ્યા.
મોદીએ કહ્યું કે ભારતમાં આજે જે વિમાન રસીના લાખો ડોઝ લઈને દુનિયાભરમાં જઈ રહ્યા છે તે ખાલી નથી આવી રહ્યા. તે પોતાની ભારતના પ્રત્યે વધેલા ભરોસા, ભારત પ્રત્યેની આત્મીયતા સ્નેહ અને આશીર્વાદ એક ભાવનાત્મક લગાવ લઈને આવી રહ્યા છે.