લાલ 'નિ'શાન

હરિયાણા ચૂંટણી / રેવાડીમાં PM નરેન્દ્ર મોદી બોલ્યા, ભારતને સમર્થ અને સક્ષમ બનાવવાનું આપ્યું હતું વચન, પૂર્ણ કર્યું

pm narendra modi addresses rally in rewari haryana

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હરિયાણાના રેવાડીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન એમણે કેન્દ્ર સરકારના પાંચ વર્ષની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા એ દિવસને પણ યાદ કર્યો કે જ્યારે તેમને બીજેપી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવાયા હતા અને તેમણે પોતાની પહેલી રેલી રેવાડીમાં કરી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ