ઉદબોધન / PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, કાશ્મીર માટે થઈ શકે આ જાહેરાત

PM narendra modi address nation 8 pm jammu kashmir

અનુચ્છેદ 370 હટ્યા પછી પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધન કરવાના છે ત્યારે તેમના સંબોધનને લઈને દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે. પ્રધાનમંત્રી પોતાના આ ઉદબોધનમાં શું વાત કરી શકે તે દેશવાસીઓ પણ જાણવા ઇચ્છુક છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ