'મન કી બાત' / આજે વર્ષ 2021માં પ્રથમ વખત PM મોદી કરશે 73મી 'મન કી બાત', 11 વાગે આ મુદ્દા પર કરી શકે છે ચર્ચા

pm narendra modi address monthly radio program mann ki baat

વર્ષ 2021માં આજે પહેલી વખત પીએમ મોદી 73મી વખત દેશને રેડિયોના માધ્યમથી સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્રના એક દિવસ પહેલા જ મન કી બાતનું આયોજન કરાયું છે અને ખેડૂત આંદોલન મુદ્દે પણ પીએમ વાત કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ