અચરજ / લોકોને PM મોદીનું ગણિત ગળે ઉતર્યુ નહીં : કહ્યું હતું મારા વિદ્યાર્થીકાળમાં ધોળાવીરાની મુલાકાત યાદગાર હતી

Pm modis tweet got viral and people asked pm questions about his visit to dholavira during his student time

ગુજરાતનાં ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ