સંબોધન / 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું- દેશની તિજોરી પર 'પંજો' નહીં પડવા દઉં

PM Modi's statement in me Bhi Chowkidar program at delhi

લોકસભા ચૂંટણીને લઇને પ્રચારનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે 'મેં ભી ચોકીદાર' અભિયાન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 500 જગ્યાઓ પર લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી સંબોધન-વાતચીત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ