શપથ / PM મોદીના ખાસ મિત્ર નેતન્યાહૂ બન્યાં ઈઝરાઈલના પ્રધાનમંત્રી, છઠ્ઠી વાર બનાવી સરકાર

PM Modi's special friend Netanyahu became the Prime Minister of Israel, forming the government for the sixth time

ઇઝરાયેલમાં ફરી એક વખત સત્તામાં પરત ફરી રહેલા બેન્જામિન નેતન્યાહુએ આરબ સાથે ચાલી રહેલા વિવાદ પર કહ્યું છે કે આ યુદ્ધને સમાપ્ત કરવું તેમની પ્રાથમિકતા છે.

બ્રેકિંગ ન્યૂઝ